હોલિસ્ટિક સાયન્સ રીસર્ચ સેન્ટર
વીતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રીસર્ચ ફાઉન્ડેશન
મહાવિદેહ તીર્થધામ કૉમ્પ્લેક્સ, કામરેજ,
સુરત 394185
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત
180 કલાકનો ડિપ્લોમા અને
160 કલાકનો સર્ટિફિકેટ કોર્સ ઈન યોગમાં
પ્રવેશ અંગે માહિતિ
1.
ઉપરોક્ત બંને
પાર્ટ ટાઇમ કોર્સ માટે તા. 15 જુલાઈ સુધી આવેદન પત્ર સ્વીકરવામાં આવશે.
2.
વર્ષ 2015-16 માટેનું શૈક્ષણિક સત્ર ઑગસ્ટ 2015 થી શરૂ થશે.
3.
શૈક્ષણિક
વર્ષ દરમ્યાન પ્રૅક્ટિકલ વર્ગો સહિત પ્રાયોગિક વર્ગોનું પણ આયોજન થશે.
4.
12મી પાસ છાત્ર ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવી શકશે.
5.
11માં ધોરણ પાસ, 12માં ધોરણમાં ભણતો કે 12માં ધોરણમાં નાપાસ વિદ્યાર્થી સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ
મેળવી શકશે.
6.
કોઈ પણ વિદ્યાર્થી, શિક્ષક, કર્મચારી અથવા રોજગાર કરતો
ઉંમેદવાર આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે.
7.
વર્ગના આયોજન
વિશેની માહિતી દરેક વિદ્યાર્થીઓને ફોન, મોબાઇલ કે ઇ-મેલ દ્વારા આપવામાં આવશે.
8.
પ્રવેશ માટે વહેલાં તે પહેલાં ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા સવારે
10.30 થી સાંઝે 4.30 કલાક સુધી કાર્યાલયના દિવસોમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય.
Contact:
Dr. Balaji Ganorkar
Director
Holistic Science Research Center
VVCRF, Mahavideh Teerthdham Complex Kamrej, Surat 394185 Tel: 02621-250750